Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ભવિષ્યમાં જો હું સીલિંગ સાથે લટકેલી મળું તો એને સુસાઇડ ન સમજતા:પાયલ ઘોષ

ભવિષ્યમાં જો હું સીલિંગ સાથે લટકેલી મળું તો એને સુસાઇડ ન સમજતા:પાયલ ઘોષ

25 September, 2020 05:39 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભવિષ્યમાં જો હું સીલિંગ સાથે લટકેલી મળું તો એને સુસાઇડ ન સમજતા:પાયલ ઘોષ

પાયલ ઘોષ

પાયલ ઘોષ


અનુરાગ કશ્યપ પર જાતીય સતામણીના આરોપ મૂકનાર પાયલ ઘોષે જણાવ્યું હતું કે જો કદી તેની બૉડી સીલિંગ પર લટકેલી મળે તો એમ ન સમજતાં કે તેણે સુસાઇડ કર્યું છે. તેના આરોપો બાદ તેણે પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બૉલીવુડમાંથી અનેક સેલિબ્રિટીઝે અનુરાગનો પક્ષ લીધો છે. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પાયલે કૅપ્શન આપી હતી કે ‘મેં મિસ્ટર કશ્યપને લઈને એક ફેમસ પોર્ટલને આખો ઇન્ટરવ્યુ એક એપિસોડ માટે આપ્યો હતો. બાદમાં મને જાણ થઈ કે તેઓ એ એપિસોડ માટે મિસ્ટર કશ્યપની મંજૂરી માગી રહ્યા હતા. ભારત, જો હું કદી સીલિંગ ફૅન પર લટકેલી મળું તો એક વાત યાદ રાખજો કે મેં સુસાઇડ નથી કર્યું. તેમની પાસે પહેલેથી જ મારા માટે ડિપ્રેશન અને મેડિકેશનની એક સ્ટોરી તૈયાર છે.’


Whatsapp-channel Whatsapp-channel

25 September, 2020 05:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK