મને ક્યારેય નહીં જોયો હોય એવો જુઓ તેવરમાં : મનોજ બાજપાઈ

Published: 24th November, 2014 04:52 IST

આવતા વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થનારી ફિલ્મ ‘તેવર’માં અજુર્ન કપૂર અને સોનાક્ષી સિંહા લીડ રોલમાં જોવા મળશે,


જ્યારે મનોજ બાજપાઈ એકદમ અલગ રોલમાં જોવા મળશે. મનોજે કહ્યું હતું કે ‘આ ફિલ્મમાં મારો રોલ સૌથી અલગ છે. મને ક્યારેય નહીં જોયો હોય એવા રોલમાં હું જોવા મળીશ.’૨૦૦૩ની તેલુગુ ફિલ્મ ‘ઓક્કાડુ’ની રીમેક ‘તેવર’માં મનોજનો રોલ મથુરાના એક લવરબૉય બાહુબલિ ગજેન્દ્ર સિંહનો છે જે એક એવી યુવતીને પ્રેમ કરે છે જે તેને પ્રેમ નથી કરતી. એને કારણે ગજેન્દ્ર ત્યાંના એરિયાનો કટ્ટર અપરાધી અને માફિયા બની જાય છે.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK