ભૂતપૂર્વ અભિનેત્રી અને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર ‘રસોડે મેં કૌન થા’ વિડિયો રીપોસ્ટ કર્યો હતો. જોકે પછી તેમણે આ વિડિયો ડિલીટ કરી નાખ્યો. આની પાછળનું કારણ આપતાં સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે ‘મને જાણવામાં આવ્યું છે કે યશરાજ મુખાતે (જેણે આ વિડિયો બનાવ્યો અને વાઇરલ થયો એ કમ્પોઝર)એ આપણાં સુરક્ષાદળો પર થયેલા પુલવામા-અટૅકના સમર્થનમાં ટ્વીટ કર્યું હતું. મેં દેશના યુવાન ટૅલન્ટને પ્રમોટ કરવાના હેતુથી વિડિયો રીપોસ્ટ કર્યો હતો, પણ દેશના વિરુદ્ધ લખનારાઓને હું સમર્થન નહીં આપું એટલે તેમનો રીપોસ્ટ કરેલો વિડિયો હું હટાવું છું.’
કોણ છે Mouni Royનો બૉયફ્રેન્ડ, કરવા જઈ રહી છે જલદી લગ્ન, વાંચો
16th January, 2021 19:34 ISTઘર કે કાર ખરીદવા માટે કદી પણ ફિલ્મોમાં કામ નથી કર્યું : અમિત સાધ
16th January, 2021 15:43 ISTવરુણ ધવન અને નતાશા દલાલ 24 જાન્યુઆરીએ કરશે લગ્ન?
16th January, 2021 15:43 ISTપોતાની અત્યાર સુધીની જર્નીને સ્પેશ્યલ કહી રહી છે કિયારા અડવાણી
16th January, 2021 15:43 IST