Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અમેરિકામાં પ્રિયંકા ચોપડા રંગભેદનો ભોગ બની હતી

અમેરિકામાં પ્રિયંકા ચોપડા રંગભેદનો ભોગ બની હતી

09 September, 2012 03:23 AM IST |

અમેરિકામાં પ્રિયંકા ચોપડા રંગભેદનો ભોગ બની હતી

અમેરિકામાં પ્રિયંકા ચોપડા રંગભેદનો ભોગ બની હતી




બૉલીવુડ-ઍક્ટ્રેસ પ્રિયંકા ચોપડા જ્યારે અમેરિકાની સ્કૂલમાં ભણતી હતી ત્યારે તે રંગભેદનો ભોગ બની હતી. ગઈ કાલે પ્રિયંકાએ નવી દિલ્હીમાં એક જાહેર કાર્યક્રમ દરમ્યાન આ વાત કહી હતી. પ્રિયંકાએ કહ્યું હતું કે બૉસ્ટનની સ્કૂલમાં તે ભણતી હતી ત્યારે તેના ક્લાસના અન્ય સ્ટુડન્ટ્સ તેને બ્રાઉની કહીને ચીડવતા હતા એટલું જ નહીં, આંગળી ચીંધીને ભારતીય હોવા બદલ તેની મશ્કરી પણ કરતા હતા.





પ્રિયંકાએ કહ્યું હતું કે ‘વારંવાર મજાકથી ત્રાસીને એક દિવસ મેં સાથીસ્ટુડન્ટની મારઝૂડ કરી હતી. એ પછી મને ત્રણ દિવસ સ્કૂલમાંથી સસ્પેન્ડ કરવામાં આવી હતી. અમેરિકાની સ્કૂલમાં મને ઘણું શીખવા મળ્યું હતું અને મારા કૉન્ફિડન્સમાં વધારો થયો હતો. હું ઐશ્વર્યા રાય જેટલી સુંદર નથી, પણ હું સખત મહેનત કરવામાં માનું છું. દરેક સંજોગોએ મને નવું શીખવ્યું છે.’


Whatsapp-channel Whatsapp-channel

09 September, 2012 03:23 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK