Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સોનુ નિગમનું કહેવું છે કે તે પૉલિટિક્સ માટે તૈયાર નથી

સોનુ નિગમનું કહેવું છે કે તે પૉલિટિક્સ માટે તૈયાર નથી

27 May, 2019 11:30 AM IST |

સોનુ નિગમનું કહેવું છે કે તે પૉલિટિક્સ માટે તૈયાર નથી

સોનુ નિગમ

સોનુ નિગમ


સોનું નિગમ જાહેરમાં તેના ઓપિનિયન જણાવવા માટે જાણીતો છે, પરંતુ પૉલિટિક્સમાં એન્ટર થવા માટે તે હજી તૈયાર નથી. તે જાહેર જગ્યાઓએ રાષ્ટ્રગીત વગાડવું, લાઉડસ્પીકરમાં અઝાન કરવી તેમ જ #MeTooને લઈને પણ ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. તે ઘણા સોશ્યલ કૉઝમાં પણ જોડાયેલો છે અને ઘણી ચૅરિટી ઇવેન્ટ પણ કરે છે. પૉલિટિક્સમાં જોડાવા માગે છે કે કેમ એ વિશે પૂછતાં સોનુ નિગમે કહ્યું હતું કે ‘હું હાલમાં પૉલિટિક્સ માટે તૈયાર નથી. મને જે ઑફર મળી હતી એને મેં પ્રેમથી ના કહી દીધી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

27 May, 2019 11:30 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK