Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટીઝરને મળેલા રિસ્પૉન્સથી ખુશ હોવાની સાથે નર્વસ પણ છું: પરિણીતી ચોપડા

ટીઝરને મળેલા રિસ્પૉન્સથી ખુશ હોવાની સાથે નર્વસ પણ છું: પરિણીતી ચોપડા

26 January, 2021 04:29 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટીઝરને મળેલા રિસ્પૉન્સથી ખુશ હોવાની સાથે નર્વસ પણ છું: પરિણીતી ચોપડા

પરિણીતી ચોપડા

પરિણીતી ચોપડા


પરિણીતી ચોપડાનું કહેવું છે કે તે ‘ધ ગર્લ ઑન ધ ટ્રેન’ને મળેલા ટીઝરના રિસ્પૉન્સથી ખૂબ જ ખુશ હોવાની સાથે થોડી નર્વસ પણ છે. ‘ધ ગર્લ ઑન ધ ટ્રેન’ના ટીઝરને ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ પર મોસ્ટ અવેઇટેડ ફિલ્મ તરીકે ગણવામાં આવી છે. આ વિશે પરિણીતીએ કહ્યું હતું કે ‘મારી ‘ધ ગર્લ ઑન ધ ટ્રેન’ના ટીઝરને મોસ્ટ અવેઇટેડ ફિલ્મ તરીકે પસંદ કરવામાં આવી હોવાની ખુશીની સાથે હું થોડી નર્વસ પણ છું. હું એવી આશા રાખી રહી છું કે ટીઝરને જોઈને દર્શકોએ જે પ્રેમ આપ્યો હતો ફિલ્મ જોયા બાદ પણ લોકો એવો જ પ્રેમ આપે.’


Whatsapp-channel Whatsapp-channel

26 January, 2021 04:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK