Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હું બોરિંગ, ઓછાબોલી અને શરમાળ છું: સાન્યા મલ્હોત્રા

હું બોરિંગ, ઓછાબોલી અને શરમાળ છું: સાન્યા મલ્હોત્રા

28 June, 2020 08:45 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હું બોરિંગ, ઓછાબોલી અને શરમાળ છું: સાન્યા મલ્હોત્રા

હું બોરિંગ, ઓછાબોલી અને શરમાળ છું: સાન્યા મલ્હોત્રા


સાન્યા મલ્હોત્રા કહે છે કે હું બોરિંગ, ઓછાબોલી અને શરમાળ છું. પોતાના રોલની તૈયારી કેવી રીતે કરે છે એ વિશે સાન્યા મલ્હોત્રાએ કહ્યું હતું કે ‘મારી કોઈ ખાસ મેથડ નથી. એને તો હું શીખી રહી છું. હું જે પણ કૅરૅક્ટર ભજવું છું એ દરેક ફિલ્મો સાથે બદલાતાં જાય છે. મેં જ્યારે ‘દંગલ’થી શરૂઆત કરી ત્યારે લાગ્યું કે તમે જ્યારે સખત મહેનત કરો છો અને કૅમેરા સામે જતાં પહેલાં પૂરી તૈયારી સાથે જાઓ છો તો એ ખરેખર સ્ક્રીન પર દેખાઈ આવે છે.’

પોતાની જાત વિશે જણાવતાં સાન્યાએ કહ્યું કે ‘હું બોરિંગ, ઓછાબોલી અને શરમાળ છું અને સાથે જ શાંત પણ છું.’


Whatsapp-channel Whatsapp-channel

28 June, 2020 08:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK