Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આઉટડોર ઍક્ટિવિટી માટે હું મારાં બાળકોને હંમેશાં પ્રોત્સાહન આપું છું:અજય

આઉટડોર ઍક્ટિવિટી માટે હું મારાં બાળકોને હંમેશાં પ્રોત્સાહન આપું છું:અજય

15 November, 2020 01:39 PM IST | Mumbai
Agencies

આઉટડોર ઍક્ટિવિટી માટે હું મારાં બાળકોને હંમેશાં પ્રોત્સાહન આપું છું:અજય

અજય દેવગન

અજય દેવગન


અજય દેવગનનું કહેવું છે કે તે હંમેશાં તેનાં બાળકોને આઉટડોર ઍક્ટિવિટી માટે પ્રોત્સાહિત કરે છે. અજય દેવગનનું કહેવું છે કે આજે બાળકો ગૅજેટ્સનો વધુ ઉપયોગ કરે છે અને ઘરમાં બેસી રહે છે. તેઓ ફીલ્ડમાં સ્પોર્ટ્સ રમવાનું પસંદ નથી કરતાં. આથી જ તેણે ‘છલાંગ’ને પણ પ્રોડ્યુસ કરી હતી. આ વિશે વાત કરતાં અજય દેવગને કહ્યું કે ‘હું મારા દીકરા યુગને શક્ય હોય એટલું બહાર રમવા માટે કહું છું. પેરન્ટ્સ દ્વારા પણ તેમને પ્રોત્સાહન આપવું જરૂરી છે. ‘છલાંગ’માં જે મેસેજ આપ્યો છે એ હાલના સમયમાં ખૂબ જરૂરી છે. સ્કૂલના દિવસોમાં ફિઝિકલ ટ્રેઇનિંગ અને સ્પોર્ટ્સને ખૂબ મહત્ત્વ આપવામાં આવતું હતું એનું આ રિમાઇન્ડર છે. ‘છલાંગ’ એક એવી ફિલ્મ છે જે એન્ટરટેઇન કરવાની સાથે મોટિવેટ પણ કરે છે.’


Whatsapp-channel Whatsapp-channel

15 November, 2020 01:39 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK