Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સતત આગળ કેવી રીતે વધતો રહે છે અભિષેક?

સતત આગળ કેવી રીતે વધતો રહે છે અભિષેક?

02 January, 2021 02:00 PM IST | Mumbai
Agency

સતત આગળ કેવી રીતે વધતો રહે છે અભિષેક?

અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચન


અભિષેકનું કહેવું છે કે દરેક વ્યક્તિએ સતત આગળ વધતા રહેવું જોઈએ. તેનું ૨૦૨૦નું વર્ષ ખૂબ જ ઉતાર-ચડાવવાળું રહ્યું છે. તેને કોરોના થયો હતો અને તેણે ગયા વર્ષે જ તેનો ડિજિટલ ડેબ્યુ પણ કર્યો હતો.  આ વિશે તેનો ગયા વર્ષની મુસાફરીનો એક વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અભિષેકે કૅપ્શન આપી હતી કે ‘૨૦૨૦ વર્ષ મારા માટે ખૂબ  જ યાદગાર અને શીખવાડનાર રહ્યું છે. કોઈ પણ વ્યક્તિ વિડિયો દ્વારા એને રજૂ કરી શકે છે, પરંતુ મને સતત આગળ વધવા માટે એક પાવર મળે છે જેને હું જણાવી નથી શકતો. દરેકને ખુશાલીથી ભરપૂર, સુરક્ષિત અને સારા વર્ષની શુભેચ્છા.’


Whatsapp-channel Whatsapp-channel

02 January, 2021 02:00 PM IST | Mumbai | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK