Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આશા છે કે હું ટેલિવિઝનથી વેબ અને ફિલ્મ્સ સુધીનો વ્યાપ વધારીશ:સૃષ્ટિ જૈન

આશા છે કે હું ટેલિવિઝનથી વેબ અને ફિલ્મ્સ સુધીનો વ્યાપ વધારીશ:સૃષ્ટિ જૈન

08 January, 2021 06:12 PM IST | Mumbai
Mumbai correspondent

આશા છે કે હું ટેલિવિઝનથી વેબ અને ફિલ્મ્સ સુધીનો વ્યાપ વધારીશ:સૃષ્ટિ જૈન

આશા છે કે હું ટેલિવિઝનથી વેબ અને ફિલ્મ્સ સુધીનો વ્યાપ વધારીશ:સૃષ્ટિ જૈન

આશા છે કે હું ટેલિવિઝનથી વેબ અને ફિલ્મ્સ સુધીનો વ્યાપ વધારીશ:સૃષ્ટિ જૈન


મુંબઈ : ‘હમારીવાલી ગુડ ન્યુઝ’માં જોવા મળેલી સૃષ્ટિ જૈનની ઇચ્છા છે કે તે હવે ટેલિવિઝનમાંથી વેબ અને ફિલ્મ્સમાં પણ કામ કરે. એ વિશે સૃષ્ટિએ કહ્યું હતું કે ‘દરેક નવા વર્ષની સાથે નવી-નવી આશાઓ પણ નિર્માણ થાય છે. મારી કરીઅરની વાત કરું તો મારી ઇચ્છા છે કે હું ટેલિવિઝનમાંથી વેબ અને ફિલ્મ્સમાં કામ કરું. આશા છે હું અન્ય માધ્યમો પર પણ હાથ અજમાવું. હું વેબ અને ફિલ્મ્સમાં કામ કરીને પોતાની જાતને પડકાર આપવા માગું છું. મેં મોટા ભાગે ટેલિવિઝનમાં જ કામ કર્યું છે એથી મને હવે અલગ મીડિયમમાં કામ કરવું છે.’


Whatsapp-channel Whatsapp-channel

08 January, 2021 06:12 PM IST | Mumbai | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK