Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સમીર અંજાન સાથે ફરી કામ કરવા માટે ઉત્સાહીત છે હિમેશ રેશમિયા

સમીર અંજાન સાથે ફરી કામ કરવા માટે ઉત્સાહીત છે હિમેશ રેશમિયા

03 August, 2019 12:08 PM IST | મુંબઈ

સમીર અંજાન સાથે ફરી કામ કરવા માટે ઉત્સાહીત છે હિમેશ રેશમિયા

હિમેશ રેશમિયા

હિમેશ રેશમિયા


‘તેરે નામ’નાં ગીતકાર સમીર અંજાન સાથે ફરી એકવાર કામ કરવા માટે હિમેશ રેશમિયા ઉત્સાહિત છે. આ અગાઉ તેમણે ‘આશિક બનાયા આપને’ અને ‘તેરે નામ’માં સાથે કામ કર્યું હતું. તેઓ હવે દિલજિત દોસંજ અને યામી ગૌતમની ફિલ્મમાં પોતાનાં મ્યુઝીક અને ગીતોનો જાદુ રેલા‌વશે. આ ફિલ્મનું નામ હજી સુધી રાખવામાં નથી આવ્યું. સમીર સાથે ફરી એકવાર કામ કરવા અંગે હિમેશે કહ્યું હતું કે ‘સમીર અંજાને મારા કરીઅરમાં અગત્યની ભૂમિકા ભજવી છે. મારું પહેલુ ગીત તેમણે જ લખ્યું હતું.

આ પણ વાંચો : આલિયા હવે બની ગઈ છે પૉપ-સ્ટાર?



ત્યાર બાદ તેમણે મને અનેક બ્લૉકબસ્ટર્સમાં મદદ કરી હતી. મારા ૭૩૦ ગીતોમાંથી ૫૦૦ ગીતોના મુખડા તેમણે લખ્યા છે. જોકે વચ્ચે અમે બ્રેક પણ લીધો હતો. અમે હવે રમેશ તોરાનીની આગામી ફિલ્મમાં સાથે કામ કરી રહ્યાં છીએ. હું સમીર અંજાન સાથે હજી ઘણાં બધા ગીતોમાં કામ કરવા માટે ઉત્સાહિત છું.’


Whatsapp-channel Whatsapp-channel

03 August, 2019 12:08 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK