Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જાણો કેમ કરીના કપૂર ખાને 'અંગ્રેઝી મીડિયમ'ને હા પાડી હતી

જાણો કેમ કરીના કપૂર ખાને 'અંગ્રેઝી મીડિયમ'ને હા પાડી હતી

23 February, 2020 01:38 PM IST | Mumbai

જાણો કેમ કરીના કપૂર ખાને 'અંગ્રેઝી મીડિયમ'ને હા પાડી હતી

કરીના કપૂર

કરીના કપૂર


કરીના કપૂરને લંડનની પોલીસનું પાત્ર ભજવવાની ઇચ્છા હોવાથી તેણે ‘અંગ્રેઝી મીડિયમ’માં કામ કરવાની હા પાડી હતી. સાથે જ તેને હંમેશાં ઇરફાન સાથે કામ કરવાની પણ ઇચ્છા હતી. હોમી અડાજણિયાની આ ફિલ્મમાં રાધિકા મદન પણ જોવા મળશે. ૧૩ માર્ચે રિલીઝ થનારી આ ફિલ્મ ‘હિન્દી મીડિયમ’ની સીક્વલ છે.

આ પણ જુઓ : Happy Birthday Bhagyashree: 51ની ઉંમરે પણ ફૅશનની રેસમાં છે સૌથી આગળ



ફિલ્મમાં દેખાડવામાં આવશે કે ઇરફાન પોતાની દીકરી રાધિકાનું ફૉરેનમાં ભણવાનું સપનું પૂરું કરવા માટે દિવસ-રાત મહેનત કરે છે. એવામાં પોલીસના રોલમાં કરીના છવાઈ જશે. 


Whatsapp-channel Whatsapp-channel

23 February, 2020 01:38 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK