Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાન ખાનની ફિલ્મ મૌની રૉયે ઠુકરાવી એ માત્ર અફવા

સલમાન ખાનની ફિલ્મ મૌની રૉયે ઠુકરાવી એ માત્ર અફવા

30 June, 2017 05:21 AM IST |

સલમાન ખાનની ફિલ્મ મૌની રૉયે ઠુકરાવી એ માત્ર અફવા

સલમાન ખાનની ફિલ્મ મૌની રૉયે ઠુકરાવી એ માત્ર અફવા


mouni roy

સલમાનના પ્રોડક્શન-હાઉસ દ્વારા મૌની બૉલીવુડમાં એન્ટ્રી કરશે એવી વાતો ચાલી હતી, પરંતુ હવે તે અક્ષયકુમારની ‘ગોલ્ડ’ દ્વારા કરી રહી છે. સલમાન અને રેમોની ડાન્સ ફિલ્મમાં મૌનીને સ્પેશ્યલ સૉન્ગની ઑફર કરવામાં આવી હતી, જેને મૌનીએ ફગાવી હોવાની ચર્ચા ચાલી રહી છે. મૌની પોતે  સલમાનની ખૂબ જ મોટી ફૅન છે અને તેણે હાલમાં જ સલમાન માટે સોની ટીવી પર આવેલા શો ‘સુપર નાઇટ વિથ ટ્યુબલાઇટ’માં સ્પેશ્યલ ડાન્સ પર્ફોર્મ કર્યો હતો. આ વિશે પૂછતાં રેમો કહે છે, ‘તમને લોકોને લાગે છે કે સલમાન અને હું મૌનીને ઑફર કરીએ તો એ એને ઠુકરાવે? આ બધી વાતો ખોટી છે. હજી સુધી કંઈ પણ ફાઇનલ કરવામાં નથી આવ્યું. અત્યાર સુધી અમે ફક્ત સલમાનને ફાઇનલ કર્યો છે, એ સિવાય અમે કોઈને સાઇન નથી કર્યા.’


Whatsapp-channel Whatsapp-channel

30 June, 2017 05:21 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK