Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લતા મંગેશકરનું સ્વાસ્થ્ય પહેલાં કરતાં હવે સારું છે

લતા મંગેશકરનું સ્વાસ્થ્ય પહેલાં કરતાં હવે સારું છે

20 November, 2019 11:32 AM IST | Mumbai

લતા મંગેશકરનું સ્વાસ્થ્ય પહેલાં કરતાં હવે સારું છે

લતા મંગેશકર

લતા મંગેશકર


ઘણાં દિવસોથી બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં દાખલ લતા મંગેશકરનું સ્વાસ્થ્ય હવે ઘણું સારુ છે. તેમને ન્યૂમોનિયાની સાથે જ લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેઇલ્યોર થયુ છે. ૧૧ નવેમ્બરે મોડી રાતે દોઢ વાગે શ્વાસ લેવામાં તકલીફ થતાં લતા મંગેશકરને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. તેમનાં પ્રવક્તાએ ગઈકાલે તેમનાં આરોગ્ય વિશે માહિતી આપતા કહ્યું હતું કે તેમની તબિયત પહેલા કરતાં ઘણી સારી છે. લતા મંગેશકર બિમાર હોવાની વાત વાયુ વેગે પ્રસરતાં લોકોમાં અને બૉલીવુડમાં ચિંતા ફેલાઈ ગઈ છે. સૌ કોઈ તેમનાં સારા સ્વાસ્થ્યની કામના કરી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

20 November, 2019 11:32 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK