આ ફિલ્મ તેમના ભત્રીજા વિશેષે ડિરેક્ટ કરી છે. વિશેષ મુકેશ ભટ્ટનો દીકરો છે. મહેશ ભટ્ટ કહે છે, ‘આ ફિલ્મની સ્ટોરીલાઇન સમકાલીન હોવાથી આ ફિલ્મને ડિરેક્ટ કરવા માટે વિશેષ જ પરફેક્ટ હતો. તે ન્યુ યૉર્કથી ફિલ્મ-મેકિંગ શીખી આવ્યો છે. આખી ફિલ્મ દરમ્યાન એવું ક્યારેય નહોતું લાગ્યું કે તેની આ પહેલી ફિલ્મ છે.’
નવોદિત ડિરેક્ટર અને તેની ટીમે આ ફિલ્મને આવતા વર્ષના વૅલેન્ટાઇન્સ ડે વખતે રિલીઝ કરવાનું નક્કી કર્યું છે. રણદીપ હૂડાને હીરો તરીકે ચમકાવતી આ ફિલ્મમાં દેશમાં સેક્સને લગતા જે ગુના થઈ રહ્યા છે એની વાત છે.
Ind vs Aus: બ્રિસ્બેનમાં ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયાને 3 વિકેટથી હરાવ્યું
19th January, 2021 15:11 ISTશિસ્ત વિના સિદ્ધિ નહીં
18th January, 2021 12:46 ISTMumbai:પૉક્સો એક્ટમાં 3 વર્ષ સજા કાપ્યા પછી આરોપીએ સ્વીકાર્યો ગુનો
17th January, 2021 15:30 ISTથપ્પડ મારવા અને અપશબ્દો બોલવાના આરોપમાં મહેશ માંજરેકર વિરુદ્ધ FIR દાખલ
17th January, 2021 14:02 IST