Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > હવે હેઝલ કિચ બનશે બિગ બૉસનો હિસ્સો?

હવે હેઝલ કિચ બનશે બિગ બૉસનો હિસ્સો?

21 November, 2012 06:06 AM IST |

હવે હેઝલ કિચ બનશે બિગ બૉસનો હિસ્સો?

હવે હેઝલ કિચ બનશે બિગ બૉસનો હિસ્સો?






જોકે આ વિશે વાત કરતાં શો સાથે સંકળાયેલી એક વ્યક્તિ કહે છે, ‘હાલમાં આના માટે હેઝલ સાથે વાતચીત ચાલી રહી છે. એક વાર તે મંજૂરી આપી દે એ પછી પરિસ્થિતિ વધુ સ્પષ્ટ થઈ જશે. હાલમાં તો માત્ર વાતચીત જ ચાલી રહી છે.’


પ્રકાશમાં આવી અનોખી લવસ્ટોરી


‘બિગ બૉસ’ના ઘરમાં રોમૅન્સ પુરબહારમાં ખીલી રહ્યો છે, કારણ કે એના બે સ્પર્ધકો સના ખાન અને વિશાલ કરવાલ વચ્ચે પ્રેમપ્રકરણ ચાલી રહ્યું છે અને તેઓ આગામી એપિસોડમાં એનો જાહેરમાં સ્વીકાર પણ કરવાનાં છે. વિશાલ અને સના લિવ-ઇન રિલેશનશિપમાં રહે છે અને તાજેતરમાં સનાએ ડેલનાઝને આ સીક્રેટ કહીને વિશાલને નોમિનેટ ન કરવાના કારણની સ્પષ્ટતા કરી હતી.



Whatsapp-channel Whatsapp-channel

21 November, 2012 06:06 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK