૨૧ વર્ષની હંસિકા મોટવાણી હવે કુલ બાવીસ બાળકોની મમ્મી બની

Published: 15th August, 2012 07:05 IST

  ફિલ્મ ‘આપકા સુરૂર’માં હિમેશ રેશમિયાની હિરોઇન તરીકે ચમકેલી હંસિકા મોટવાણીનો ગઈ કાલે બર્થ-ડે હતો અને તેણે દર વર્ષની જેમ આ વર્ષે પણ બાળકને દત્તક લઈને તેના જન્મદિવસની ઉજવણી કરી હતી.

 

hansika-motwaniઆ વર્ષે તેણે પોતાની નોકરાણીની સાત અને પાંચ વર્ષની બે બાળકીઓને દત્તક લીધી હતી અને હવે હંસિકા તે બન્ને ૧૮ વર્ષની થશે ત્યાં સુધી તેમનો ભણવાનો અને જીવનનર્વિાહનો ખર્ચ ઉપાડશે. આ પહેલાં હંસિકા ૨૦ બાળકોને આ જ રીતે દત્તક લઈ ચૂકી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK