તમે સાબુ, પેસ્ટ, સેવિંગ ક્રિમ કોની વાપરો છો???
ચંગુ : બાબાનો સાબુ, બાબાની પેસ્ટ, બાબાનું ટૂથબ્રશ અને બાબાની શેવિંગ ક્રીમ.
ADVERTISEMENT
સેલ્સમૅન : શું આ ‘બાબા’ બહુ મોટી આંતરરાષ્ટ્રીય કંપની છે?
ચંગુ : ના-ના. બાબા તો મારો રૂમ-પાર્ટનર છે.
ADVERTISEMENT