દુનિયામાં ત્રણ ખંડ છે...
ચંગુ : પૃથ્વી જોવા જેવી હોય છે.
ADVERTISEMENT
ટીચર : ચંગુ નહીં સુધરે, પૃથ્વી ગોળ છે. હવે બોલો દુનિયામાં કેટલા ખંડ છે?
ચંગુ આંગળી ઊંચી કરે છે.
ટીચર : લો કરો વાત, ચંગુ તો સુધરી ગયો. બોલ ચંગુ જવાબ આપ.
ચંગુ : દુનિયામાં ત્રણ ખંડ છે - શ્રીખંડ, લોખંડ અને પાખંડ.