વિચારવા માટે માણસ રાખી લે
બીજે દિવસે એક માણસ ચંગુ પાસે આવ્યો અને કહ્યું, ‘હું તમારું કામ કરીશ, પણ મને પગાર કેટલો આપશો?’
ADVERTISEMENT
ચંગુ બોલ્યો, ‘તમને હું પાંચ હજાર રૂપિયા પગાર આપીશ.’
માણસ (આશ્ચર્ય સાથે) બોલ્યો, ‘અરે સાહેબ, તમે તો કંઈ કમાતા નથી તો પછી મને કઈ રીતે આટલો પગાર આપશો?’
ચંગુએ કહ્યું, ‘ એ જ વિચારો...’