પછી...પછી...પછી...

Published: 24th October, 2012 02:57 IST

ચંગુ : દોસ્તીની સફર ઘણી લાંબી હોય છે.



મંગુ : તો શું થયું? થોડું તું ચાલ થોડું હું ચાલું.

ચંગુ : પછી... પછી... પછી...

મંગુ : પછી શું રિક્ષા કરી લઈશું. પાંચ રૂપિયા તું આપજે, પાંચ રૂપિયા હું આપીશ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK