કોની સાથે બદલું???

Published: 19th October, 2012 02:56 IST

ચંગુ : દોસ્ત, ટ્રેનમાં આખી રાત ઊંઘ ન આવી, કારણ કે મને ઉપરની સીટ મળી હતી.



મંગુ : તો તારે સીટ એક્સચેન્જ કરી લેવી હતીને યાર.

ચંગુ : કોની સાથે બદલું ભાઈ, નીચેની સીટ પર તો કોઈ હતું જ નહીં.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK