સાહેબ, મને ધમકીઓ મળી રહી છે

Published: 30th August, 2012 02:53 IST

છગને પોલીસ-સ્ટેશનમાં જઈને ફરિયાદ કરી : આજકાલ મને ફોન પર ધમકીઓ મળી રહી છે.

પોલીસે પૂછ્યું : કોણ તને ધમકીઓ આપે છે?

છગન બોલ્યો : ટેલિફોન એક્સચેન્જવાળા. કહે છે કે બિલ નહીં ભરો તો ફોન કાપી જઈશું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK