સિગરેટ નહીં નકામું વાંચવાનું છોડી દઈશ

Published: 24th August, 2012 04:02 IST

સિગારેટની બૂરાઈ વાંચી ચંગુ બોલ્યો, ‘છોડી દઈશ, બિલકુલ છોડી દઈશ.’

પત્ની બોલી, ‘મારા કહેવાથી તો સિગારેટ છોડી નહીં, શું હવે વાંચીને છોડી દેશો?’

ચંગુ બોલ્યો, ‘સિગારેટ નહીં, આવું નકામું વાંચવાનું છોડી દઈશ.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK