લગ્ન પહેલા હું કરોડપતિ હતો અને...

Published: 7th August, 2012 02:57 IST

ઇન્ટરવ્યુ લેનાર ચંગુએ લખપતિ મંગુને પૂછ્યું : તમે અત્યારે લખપતિ છો એનું શ્રેય કોને આપો છો?

મંગુ બોલ્યો : મારી પત્નીને.

ચંગુએ કહ્યું : તે ચોક્કસ હોશિયાર સ્ત્રી હશે, પણ તેની સાથે લગ્ન કર્યા એ પહેલાં તમે શું હતા?

મંગુ બોલ્યો : અબજોપતિ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK