સાહેબ, પથ્થર કેમ વીણો છો?

Published: 19th December, 2012 03:15 IST

નેતા છગનને મેદાનમાંથી પથ્થરો વીણતાં જોઈને મગને પૂછ્યું, ‘અરે વાહ સાહેબ! તમે તો ભારે નિષ્ઠાવાન લાગો છો.’



છગને કહ્યું, ‘કેમ શું, થયું ભાઈ?’

મગને કહ્યું, ‘સાહેબ, તમે શું શ્રમ-સપ્તાહ ઊજવો છો? એટલે જાતે જ મેદાન સાફ કરવા લાગી પડ્યા છો.’

છગને કહ્યું, ‘ના ભાઈ ના, આજે રાતે અહીં મારું ભાષણ છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK