મીઠાઈ શોધવામાં ઉપયોગી કોણ?

Published: 17th December, 2012 03:00 IST

‘કીડી આપણને કેવી રીતે ઉપયોગી છે?’ શિક્ષક મગને વિદ્યાર્થીઓને સવાલ પૂછ્યો.



‘હું બોલું સર?’ વિદ્યાર્થી છગને પૂછ્યું.

‘હા બોલ છગન.’ મગને કહ્યું

‘કીડી આપણને ખૂબ જ ઉપયોગી છે. એ આપણને આપણી મમ્મીએ મીઠાઈ ક્યાં છુપાવી રાખી હોય છે એ શોધી આપવામાં મદદ કરે છે.’ છગન બોલ્યો.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK