વાળ કાપવાના કેટલા પૈસા?

Published: 8th November, 2011 20:32 IST

મગનકાકા લલ્લુની દુકાને વાળ કપાવવા ગયા. ત્યાં જઈને લલ્લુને પૂછયું : વાળ કાપવાના કેટલા પૈસા?

લલ્લુ : સાહેબ ૫૦ રૂપિયા.
મગનકાકા : અને દાઢી કરાવવાના?
લલ્લુ : ૨૫ રૂપિયા.
મગનકાકા : તો એક કામ કર, મારા માથાની દાઢી કરી નાખ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK