તું ત્રણ દિવસમાં લખપતિ બની જઈશ.

Published: Nov 08, 2011, 20:31 IST

મંગુ બોલ્યો : ચંગુ, મારી પાસે એક એવી સ્કીમ છે કે તું ત્રણ દિવસમાં લખપતિ બની જઈશ.


ચંગુ : જો એવું થશે તો હું તારું ખૂન કરી નાખીશ.
મંગુ : કેમ ભાઈ, લખપતિ બનાવવાનું આ ફળ આપીશ?
ચંગુ : કારણ કે હું ઑલરેડી કરોડપતિ છું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK