સર, મારી પત્ની કાલથી ગુમ થઈ છે.

Published: 14th October, 2011 21:20 IST

રોબર્ટ (પોસ્ટઑફિસમાં ફોન પર) : સર, મારી પત્ની કાલથી ગુમ થઈ છે.


પોસ્ટ-માસ્તર : ભાઈ, આ પોસ્ટઑફિસ છે, પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરો.


રોબર્ટ : શું કરું સાહેબ, આનંદના માર્યા મને તો કશું સમજાતું નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK