મારે આગળનાં બે દાંત પડાવી કાઢવાનાં જ હતાં

Published: 14th October, 2011 21:20 IST

રોની મોડી રાત સુધી મિત્રો સાથે બહાર મોજમસ્તી કરી મધરાતે ઘરે ગયો. બીજા દિવસે મિત્રોએ પૂછ્યું, ‘આટલો મોડો ઘરે ગયો તો તારી પત્ની કશું કહ્યું નહીં?’



‘ના રે,’ રોનીએ જવાબ આપી ઉમેર્યું, ‘આમ પણ મારે આગળનાં બે દાંત પડાવી કાઢવાનાં જ હતાં.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK