કૂતરું હોસ્પિટલ તરફ ભાગી ગયું
કૂતરાનાં સગાંવહાલાંઓએ એ કૂતરાને ધમકાવતાં કહ્યું : તું ત્યાં ગયો જ કેમ? તને બીજું કોઈ ન મળ્યું? જા, હવે દવાખાને જઈને ૧૪ ઇન્જેક્શન લઈ લે, નહીં તો તું ભાષણ કરી-કરીને મરી જઈશ.
કૂતરું પૂછડી દબાવીને સરકારી હૉસ્પિટલ તરફ ભાગી ગયું.