તમે પણ રૂપાળા તો છો જ ને

Published: 13th December, 2012 03:12 IST

યુવતી (ભિખારીને) : અરે ભાઈ તું આવો હટ્ટોકટ્ટો થઈને ભીખ કેમ માગે છે? આના કરતાં તું મહેનત કરીને વધુ કમાઈ શકીશ.

ભિખારી : બહેનજી, એમ તો તમે પણ રૂપાળાં છો. તમે ફિલ્મ-લાઇનમાં હીરોઇન તરીકે કામ કેમ નથી કરતાં? ઘરનું કામકાજ કરતાં હો છો? યુવતી (ખુશ થઈને) : અહીં આવ. આ લે પાંચ રૂપિયા.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK