Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વેન્ટિલેટરનું ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબર્નમાં થશે સ્ક્રીનિંગ

વેન્ટિલેટરનું ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબર્નમાં થશે સ્ક્રીનિંગ

14 July, 2019 11:37 AM IST | મુંબઈ

વેન્ટિલેટરનું ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબર્નમાં થશે સ્ક્રીનિંગ

વેન્ટિલેટરનું ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબર્નમાં થશે સ્ક્રીનિંગ

વેન્ટિલેટરનું ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબર્નમાં થશે સ્ક્રીનિંગ


ઑસ્ટ્રેલિયાનાં મેલબર્નમાં આયોજિત થનાર ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબર્નમાં ગુજરાતી ફિલ્મ ‘વેન્ટિલેટર’ની સ્ક્રીનિંગ થવાની છે. ૨૦૧૮માં રિલીઝ થયેલી આ ફિલ્મ મરાઠી ફિલ્મ ‘વેન્ટિલેટર’ પરથી જ પ્રેરિત હતી. આ ફિલ્મ દ્વારા જૅકી શ્રોફે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ દ્વારા ઉમંગ વ્યાસે ડિરેક્શનમાં હાથ અજમાવ્યા હતાં.

આ પણ જુઓઃ આનંદી ત્રિપાઠી: 'મૈયરમાં મનડું નથી લાગતું'ની અભિનેત્રી અત્યારે દેખાય છે આવી



આ ફિલ્મમાં લીડ રોલમાં ‘રોંગ સાઇડ રાજુ’નો પ્રતિક ગાંધી જોવા મળ્યો હતો. સાથે જ નાનકડી ભૂમિકામાં જુહી ચાવલા પણ જોવા મળી હતી. આ ફિલ્મ ગુજરાતી દર્શકોને ખૂબ પસંદ પડી હતી. એવામાં ઑસ્ટ્રેલિયાનાં દર્શકોને પણ આ ગુજરાતી ફિલ્મ જોવાનો લ્હાવો મળશે.


Whatsapp-channel Whatsapp-channel

14 July, 2019 11:37 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK