Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર નરેશ કનોડિયાનું નિધન

ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર નરેશ કનોડિયાનું નિધન

27 October, 2020 10:03 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર નરેશ કનોડિયાનું નિધન

નરેશ કનોડિયા

નરેશ કનોડિયા


ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાનું નિધન થયું છે. મિલેનિયમ મેગા સ્ટાર, ગુજરાત સરકારના પૂવૅ ધારાસભ્ય, કનોડા ગામના લોકોના હૃદય સમ્રાટ નરેશ કનોડિયાનો 20 ઓક્ટોબરના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમની તબિયત નાજુક થઈ ગઈ હતી. નરેશ કનોડિયાનું ઓક્સિજન લેવલ ઘટતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.

ગુજરાતી ફિલ્મ જગત માટે નરેશ કનોડિયાનું નિધન બહુ જ આઘાતજનક બની ગયું છે. તાજેતરમાં આપણે 2 મોટી હસ્તીઓને ગુમાવી છે. રવિવારના રોજ એટલે 25 ઑક્ટોબરે નરેશ કનોડિયાના મોટા ભાઈ અને ગુજરાતી સંગીતકાર મહેશ કનોડિયાનું નિધન થયું હતું. તેમ જ 48 કલાકમાં જ કનોડિયા ભાઈઓએ વિદાય લીધી છે.


Whatsapp-channel Whatsapp-channel

27 October, 2020 10:03 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK