Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હવે કેટલી રાહ જોવડાવશે જીમિત ત્રિવેદી!

હવે કેટલી રાહ જોવડાવશે જીમિત ત્રિવેદી!

27 May, 2019 03:27 PM IST | મુંબઈ
ફાલ્ગુની લાખાણી

હવે કેટલી રાહ જોવડાવશે જીમિત ત્રિવેદી!

હવે કેટલી રાહ જોવડાવશે જીમિત ત્રિવેદી!

હવે કેટલી રાહ જોવડાવશે જીમિત ત્રિવેદી!


જીમિત, હવે કેટલી રાહ જોવડાવશો? આ સવાલ તેમના ચાહકો પુછી રહ્યા છે. આજે જીમિતે એક ટ્વીટ કર્યું છે જેમાં તેઓ ઝુલા પર ટ્રેડિશનલ ગુજરાતી અવતારમાં સજ્જ થઈને કાલા ચશ્મા પહેરીને બેસેલા જોવા મળે છે. સાથે જ જીમિતે કેપ્શન આપ્યું છે, 'વેઈટ ફોર ઈટ'. એટલે કે રાહ જુઓ.




જીમિતની પોસ્ટ બાદ ચાહકોના મનમાં સવાલ ઉઠી રહ્યા છે કે આખરે જીમિતની આ પોસ્ટ શેની છે? જીમિત કોઈ નવી ફિલ્મ કરી રહ્યા છે કે પછી વેબ સીરિઝ? કે પછી કાંઈક અલગ જ. આ પહેલા પર જીમિતે કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી. જેમાં તેઓ એકદમ રોકસ્ટાર લાગી રહ્યા છે. આ પોસ્ટ સાથે પણ તેમણે લખ્યું હતું કે કાંઈક એક્સાઈટિંગ લઈને આવી રહ્યો છું. જોડાયેલા રહો..



102 નોટ આઉટ સ્ટાર જીમિત ત્રિવેદીની ફિલ્મ મર્દ કો દર્દ નહીં હોતાને પ્રશંસા મળી રહી છે. ફિલ્મ હોંગકોંગમાં પણ રીલિઝ થઈ હતી. સાથે તેમની વડાપ્રધાન મોદી પરની વેબસીરિઝ પણ પાછી આવી ગઈ છે. બસ હવે સવાલ એ જ છે કે, જીમિતનું સરપ્રાઈઝ છે શું?


આ પણ વાંચોઃ જુઓ જીમીત ત્રિવેદીનો 'રેટ્રો' અંદાજ, આ ફિલ્મ માટે છે નવો લૂક

Whatsapp-channel Whatsapp-channel

27 May, 2019 03:27 PM IST | મુંબઈ | ફાલ્ગુની લાખાણી

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK