Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મારી ફિલ્મની સીક્વલમાં મારી દીકરી કામ કરે એ મારા માટે ગ્રેટ ફીલિંગ-સૈફ

મારી ફિલ્મની સીક્વલમાં મારી દીકરી કામ કરે એ મારા માટે ગ્રેટ ફીલિંગ-સૈફ

03 January, 2020 05:15 PM IST | Mumbai Desk

મારી ફિલ્મની સીક્વલમાં મારી દીકરી કામ કરે એ મારા માટે ગ્રેટ ફીલિંગ-સૈફ

મારી ફિલ્મની સીક્વલમાં મારી દીકરી કામ કરે એ મારા માટે ગ્રેટ ફીલિંગ-સૈફ


સૈફ અલી ખાનનું કહેવું છે કે તેની ફિલ્મ ‘લવ આજ કલ’ની સીક્વલમાં સારા અલી ખાન કામ કરે છે એ તેના માટે અદ્ભુત બાબત છે. આ ફિલ્મમાં સારાની સાથે કાર્તિક આર્યન અને રણદીપ હૂડા જોવા મળશે. ઇમ્તિયાઝ અલીની આ ફિલ્મમાં પોતાની દીકરી સારા જોવા મળશે તો એને લઈને કેવું ફીલ થાય છે એ વિશે પૂછતાં સૈફ અલી ખાને કહ્યું હતું કે ‘આ અદ્ભુત લાગણી છે, પરંતુ હું એને વ્યક્ત નથી કરી શકતો. જોકે આ સીક્વલમાં હું પણ કામ કરી શકતો હતો. ‘જવાની દીવાની’માં મારી ફિલ્મ ‘યે દિલ્લગી’ના મારા ગીત ‘ઓલે ઓલે’ના રીમિક્સમાં મેં કામ કર્યું છે. મારી દીકરી હવે મારી ફિલ્મની સીક્વલમાં કામ કરે છે એ ખરેખર સારી લાગણી છે. હું તેને શુભેચ્છા આપું છું. સમય ખરેખર ખૂબ ઝડપથી પસાર થઈ રહ્યો છે.’


Whatsapp-channel Whatsapp-channel

03 January, 2020 05:15 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK