ફૉરએવરવાલી લવ-સ્ટોરી
જેનિલિયા ડિસોઝા અને રિતેશ દેશમુખ
જેનિલિયા ડિસોઝાએ રિતેશ દેશમુખ સાથેની એક ક્લિપ શૅર કરી છે. આ બન્નેનાં લગ્ન ૨૦૧૨માં થયાં હતાં અને તેમને રિયાન અને રાહિલ નામના બે દીકરા છે. હસબન્ડ સાથેના બૉન્ડિંગ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને જેનિલિયાએ કૅપ્શન આપી હતી, ‘ફૉરએવરવાલી લવ-સ્ટોરી.’