Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > એક ઈવેન્ટ માટે ગૌરી ખાનની આટલી બધી ફી!!!

એક ઈવેન્ટ માટે ગૌરી ખાનની આટલી બધી ફી!!!

27 December, 2011 05:52 AM IST |

એક ઈવેન્ટ માટે ગૌરી ખાનની આટલી બધી ફી!!!

એક ઈવેન્ટ માટે ગૌરી ખાનની આટલી બધી ફી!!!




ગૌરી ખાન બૉલીવુડમાં કોઈ મોટી ફિલ્મ નથી ધરાવતી કે કોઈ મોટું અચીવમેન્ટ તેના નામ પર નથી. જોકે એક અચીવમેન્ટ જે તેણે ૧૯૯૧માં શાહરુખ ખાનને જીવનસાથી તરીકે મેળવ્યા બાદ હાંસલ કર્યું છે એ જ તેને માટે સૌથી મોટું ગણી શકાય. કિંગ ખાનની વાઇફ હોવાના તમામ ફાયદા તેને મળી રહ્યા છે. કોઈ પણ ઇવેન્ટ ઑર્ગેનાઇઝર્સ માટે તે એટલી જ ફેવરિટ છે જેટલી અનુષ્કા શર્મા કે વિદ્યા બાલન જેવી અભિનેત્રીઓ. કહેવામાં આવે છે કે ગૌરી ખાન તેના અડધા કલાકના અપીઅરન્સ માટે ૧૫થી ૧૭ લાખ રૂપિયા લે છે.

એમ પણ કહેવામાં આવે છે કે કિંગ ખાનની પૉપ્યુલરિટીએ ગૌરી ખાનને પણ ઘણી પ્રખ્યાત બનાવી છે અને તેનું પણ બૉલીવુડની એક હસ્તી જેટલું જ ઊંચું મહત્વ છે. ફૅશન અને ગ્લૅમર વલ્ર્ડમાં તો ગૌરીએ ઘણો વિકાસ કયોર્ છે. તેની અનોખી ફૅશન-સ્ટાઇલને કારણે એક ફૅશન-આઇકન તરીકે પણ તેને ગણવામાં આવે છે અને એને કારણે જ યુવતીઓમાં તે ઘણી પ્રચલિત છે.

ખબરો અનુસાર ગૌરી બીજા સ્ટારની પત્નીઓ જેમ કે ટ્વિન્કલ ખન્ના કે સુઝૅન રોશન કરતાં ઘણું મોટું બ્રૅન્ડ-નેમ છે.

ઇવેન્ટમાં હાજરી આપવાના ચાર્જ

 



  • કરીના કપૂર અને કૅટરિના કૈફ : ૫૦ લાખ રૂપિયા
  • પ્રિયંકા ચોપડા : ૪૫ લાખ રૂપિયા
  • દીપિકા પાદુકોણ, સોનમ કપૂર અને બિપાશા બાસુ : ૨૫ લાખ રૂપિયા
  • અનુષ્કા શર્મા અને વિદ્યા બાલન : ૧૫થી ૨૦ લાખ રૂપિયા
  • પ્રાચી દેસાઈ : ચારથી પાંચ લાખ રૂપિયા

 


Whatsapp-channel Whatsapp-channel

27 December, 2011 05:52 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK