Pics : કુશાલ અને ગૌહર કેપટાઉનમાં કરી રહ્યાં છે મજા
કુશાલ ટંડન અને ગૌહર ખાન
ADVERTISEMENT
કુશાલ અને ગૌહર ખાન હાલમાં ખતરો કે ખિલાડી નામના રિયાલિટી શોમાં ભાગ લઈ રહ્યાં છે તેના કારણે ત્યાં શૂટિંગ કરી રહ્યાં છે. આ દરમ્યામ શૂટિંગમાંથી થોડો સમય કાઢીને બંનેએ એકબીજા સાથે સમય પસાર કર્યો હતો.
કુશાલ ટંડન અને ગૌહર ખાન સહિત ખતરોં કે ખિલાડીના અન્ય કન્ટેસ્ટન્ટ