Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > આજથી લેડીઝ વર્સસ જેન્ટલમેન ફ્લિપકાર્ટ ઍપ પર

આજથી લેડીઝ વર્સસ જેન્ટલમેન ફ્લિપકાર્ટ ઍપ પર

19 November, 2020 10:12 PM IST | Rajkot

આજથી લેડીઝ વર્સસ જેન્ટલમેન ફ્લિપકાર્ટ ઍપ પર

લેડીઝ વર્સસ જેન્ટલમેન

લેડીઝ વર્સસ જેન્ટલમેન


જગતની સૌથી હૉટ ડિબેટ જો કોઈ કહેવાય તો એક જ છે, પુરુષ અને સ્ત્રીમાંથી કોણ ચડિયાતું? આ જ વાતને હવે ફ્લિપકાર્ટ ઍપના વિડિયો સેક્શનમાં લાવવાનું કામ રિતેશ દેશમુખ અને વાઇફ જેનિલિયા દેશમુખે કર્યું છે.

આ શોનું નામ છે ‘લેડીઝ વર્સસ જેન્ટલમેન’. આજથી ઑનઍર થયેલા આ શોમાં અલગ-અલગ સેલિબ્રિટીને બોલાવવામાં આવશે તો સાથોસાથ ઇન્ડિયામાં કરવામાં આવેલા સર્વેના આંકડાઓને પણ લેવામાં આવશે, જેના આધારે નક્કી કરવામાં આવશે કે બેમાંથી કોણ ચડિયાતું છે, કોણ વધારે શ્રેષ્ઠ છે. રિતેશ દેશમુખે કહ્યું હતું, ‘કેટલીક ડિબેટ તો એવી હતી જેમાં મારી અને જેનિલિયા વચ્ચે પણ ફાઇટ જેવું થઈ જતું, પણ એકંદરે શો આજના સમયમાં બહુ જરૂરી છે.



બેમાંથી કઈ જેન્ડર ચડિયાતી એની જે દલીલો ચાલી રહી છે એ દલીલોના જવાબ જેવો આ શો છે.’ જેનિલિયા દેશમુખ બહુ લાંબા સમય પછી સ્ક્રીન પર જોવા મળશે. જેનિલિયાને ફિલ્મોની પણ અઢળક ઑફર આવતી હોવા છતાં તેણે ક્યારેય એ સ્વીકારી નહીં અને હવે તે સીધી મોબાઇલ સ્ક્રીન પર જોવા મળવાની છે. જેનિલિયા કહે છે, ‘મોબાઇલ હવે પૉકેટ ટીવી જેવું કામ કરે છે. મોબાઇલ કૉન્ટેન્ટનું ફ્યુચર બહુ બ્રાઇટ છે.


Whatsapp-channel Whatsapp-channel

19 November, 2020 10:12 PM IST | Rajkot

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK