સૈફ અલી ખાનની ફિલ્મ લાલ કપ્તાનનો ફર્સ્ટ લૂક છે ખાસ
સૈફની ફિલ્મ લાલ કપ્તાનનો ફર્સ્ટ લૂક રિલીઝ
રીવેંજ ડ્રામ ફિલ્મ લાલ કપાલનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. સૈફ આ ફિલ્મમાં નાગા સાધુનો કિરદાર નિભાવી રહ્યો છે. પોસ્ટરમાં સૈફ શાનદાર લૂકમાં જોવા મળી રહ્યો છે. પોસ્ટરમાં જોવા મળે છે કે સૈફ એક સાધુના વેશમાં જોવા મળી રહ્યો છે. તેમનો એ લૂક ખૂબ જ પ્રભાવશાળી છે. ઈરોસે ફર્સ્ટ લૂક જાહેર કર્યો છે. જેની ટેગ લાઈનમાં લખવામાં આવ્યું છે, 'રાખથી જન્મેલો...રાખ થઈ જવા માટે.'
આ પણ વાંચોઃ કાળિયાર શિકાર મામલો: સૈફ-સોનાલી સહિત 5ને હાઈકોર્ટની નોટિસ
ADVERTISEMENT
સૈફ આ ફિલ્મમાં એક નાગા સાધુના કિરદારમાં નિભાવી રહ્યા છે. જે બદલો લેવા માંગે છે. ફિલ્મનું નિર્દેશન નવદીપ સિંહ કરી રહ્યા છે. અને આ ફિલ્મ આ વર્ષે 6 સપ્ટેમ્બરે રિલીઝ થશે.