Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ગેમ ઑફ થ્રોન્સઃ 595 દિવસની રાહ બાદ ફાઈનલી ધ વિન્ટર હેઝ અરાઈવ્ડ

ગેમ ઑફ થ્રોન્સઃ 595 દિવસની રાહ બાદ ફાઈનલી ધ વિન્ટર હેઝ અરાઈવ્ડ

15 April, 2019 11:49 AM IST | મુંબઈ

ગેમ ઑફ થ્રોન્સઃ 595 દિવસની રાહ બાદ ફાઈનલી ધ વિન્ટર હેઝ અરાઈવ્ડ

તસવીર સૌજન્યઃ યુટ્યૂબ

તસવીર સૌજન્યઃ યુટ્યૂબ


ગેમ ઑફ થ્રોન્સની ફાઈનલ સિઝનનું ટીઝર રીલિઝ થતાની સાથે ચાહકોમાં જે ઉત્સુકતા હતી તેનો ફાઈનલી આજે અંત આવ્યો છે. લોકો સોશિયલ મીડિયા પર પોતાના ઉત્સાહને વ્યક્ત કરી રહ્યા છે. સાતમી સિઝનનો ફાઈનલ એપિસોડ એવી રીતે પૂર્ણ થયો હતો કે ચાહકોમાં આતુરતા હતી આઠમી સિઝનને લઈને.

ગેમ ઑફ થ્રોન્સની ફેન ક્લબ થી લઈને તેના ચાહકો, તમામ આ અંતિમ લડાઈને જોવા માટે ઉત્સુક છે. સાત રાજ્યોની સત્તા મેળવવા માટેની આ લડાઈ રસપ્રદ રહેશે. અને ચાહકોના તમામ સવાલોના જવાબ આવનારા એપિસોડ્સ આપશે. કારણ કે હવે પછી ગેમ ઑફ થ્રોન્સ નહીં હોય!

જુઓ ચાહકોના પ્રતિભાવ
યુદ્ધ તો બસ શરૂ થવામાં જ છે. ત્યારે અહીં જુઓ કેવી રીતે ચાહકોએ સોશિયલ મીડિયા પર પોતાના પ્રતિભાવો આપ્યા.





Whatsapp-channel Whatsapp-channel

15 April, 2019 11:49 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK