Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફિલ્મમેકર્સનો મારા પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો છે : કુણાલ

ફિલ્મમેકર્સનો મારા પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો છે : કુણાલ

02 March, 2020 01:38 PM IST | Mumbai Desk

ફિલ્મમેકર્સનો મારા પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો છે : કુણાલ

ફિલ્મમેકર્સનો મારા પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો છે : કુણાલ


કુણાલ ખેમુનું માનવું છે કે ‘મલંગ’માં તેના પર્ફોર્મન્સને જોયા બાદ ફિલ્મમેકર્સનો તેના પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો છે. ૭ ફેબ્રુઆરીએ રિલીઝ થયેલી આ ફિલ્મે અત્યાર સુધી ૫૭.૩૪ કરોડનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મમાં આદિત્ય રૉય કપૂર અને દિશા પટણી જોવા મળ્યાં હતાં. ફિલ્મને મળેલી સફળતા વિશે કુણાલે કહ્યું હતું કે ‘હું ખુશ છું કે ફિલ્મ સારી ચાલી. ફિલ્મને અપેક્ષા કરતાં પણ વધુ સારો રિસ્પૉન્સ મળ્યો છે. મને લાગે છે કે લોકોએ મને આવા રોલમાં કદી નથી જોયો. લોકો મારી પાસે આવીને મને કહે છે કે તારી આવા રોલમાં કદી પણ કલ્પના નહોતી કરી. અથવા તો એમ પણ કહે છે કે ફિલ્મમાં તું કૉમેડી નથી કરતો અને ડાર્ક રોલમાં છે એથી સારું લાગે છે. તેં ખૂબ જ સારું કામ કર્યું છે. ફિલ્મમેકર્સનો મારી પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો છે. આશા રાખું છું કે હવે મને વિવિધ પ્રકારના રોલ્સ ઑફર કરવામાં આવે.’


Whatsapp-channel Whatsapp-channel

02 March, 2020 01:38 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK