Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફિલ્મ મેકર રેહાન ચૌધરીએ ફિલ્મ ધુંઆધારનું પોસ્ટ પ્રોડક્શન શરૂ કર્યું

ફિલ્મ મેકર રેહાન ચૌધરીએ ફિલ્મ ધુંઆધારનું પોસ્ટ પ્રોડક્શન શરૂ કર્યું

11 June, 2020 11:05 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

ફિલ્મ મેકર રેહાન ચૌધરીએ ફિલ્મ ધુંઆધારનું પોસ્ટ પ્રોડક્શન શરૂ કર્યું

જૈમિન અને રેહાન સાત વર્ષથી સાથે કામ કરે છે

જૈમિન અને રેહાન સાત વર્ષથી સાથે કામ કરે છે


લાંબો સમય બધાંની માફક લૉકડાઉનમાં ઇન્ડોર્સ રહેલા ફિલ્મમેકર રેહાન ચૌધરીએ તેની ગુજરાતી ફિલ્મ ધુંઆધારું પોસ્ટ પ્રોડક્શન શરૂ કરી દીધું છે. મલ્હાર ઠાકર, હેતેન કુમાર, દીપ ધોળકિયા, ડિંપલ બિસ્કીટવાલા, અલિશા પ્રજાપતી અને નેત્રી ત્રિવેદી આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે. તેણે પોતાના DoP જૈમિન મોદીનો કામ કરતો ફોટોગ્રાફ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો અને લખ્યું હતું, “હિયર વી ગો.”તેણે કહ્યું હતું કે આટલા લાંબા ગૅપ પછી ફરી કામે ચઢવું ખરેખર સારું લાગી રહ્યું છે.

 
 
 
View this post on Instagram

And here we go! ???? Post production of #Dhuandhaar with our DOP and Editor @jaymineonoir . It feels great to get back at work after months ?

A post shared by Rehan Chaudhary (@rehan.chaudhary_) onJun 11, 2020 at 5:04am PDT




જૈમિન અને રેહાન સાત વર્ષથી એકબીજા સાથે કામ કરે છે અને તેઓ ધુંઆધાર માટે ફરી એકવાર જોડાયા છે. રેહાન આ ફિલ્મ પર ઘણાં સમયથી કાર્યરત છે અને માર્ચનાં પહેલા અઠવાડિયામાં જ તેનું શૂટિંગ પુરું થયું હતું. ડાયરેક્ટર હાલમાં અમદાવાદમાં છે અને થોડા સમય પહેલા જ ધુંઆધારની ટીમ 72 દિવસ પછી એકબીજાને મળી હતી અને ફિલ્મનું કામ આગળ વધારવા અંગે તેમણે મીટિંગ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

11 June, 2020 11:05 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK