આર્જેન્ટિનાના ફિલ્મમેકર પેબલો સેઝરે જણાવ્યું છે કે જેમ વેસ્ટમાં મૅરડોના જાણીતો છે એમ અમિતાભ બચ્ચન પણ ફેમસ છે. પેબલો ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયાના ચૅરમૅન છે. આ ફેસ્ટિવલ ગઈ કાલથી ૨૪ જાન્યુઆરી સુધી ગોવામાં આયોજિત થવાનો છે. અમિતાભ બચ્ચનની પ્રશંસા કરતાં પેબલોએ કહ્યું હતું કે ‘તેમની સ્ટાઇલ અનોખી છે. કમર્શિયલ સિનેમામાં મોટા ભાગના ઍક્ટર્સ ફેમસ હોય છે. તમે અમિતાભ બચ્ચનનું નામ લો તો વેસ્ટમાં પણ દરેક તેમને ઓળખે છે. તેઓ ભારતમાં મૅરડોના જેટલા જાણીતા છે. આ ખરેખર અદ્ભુત છે કે એશિયાના ઍક્ટરને વૈશ્વિક સ્તરે ઓળખ મળી છે. અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ બનાવવાની તક મળે તો હું ખૂબ ખુશ થઈશ.’
પશુઓ માટે ઍમ્બ્યુલન્સ ડોનેટ કરી જૅકી શ્રોફે
6th March, 2021 15:31 ISTકજરા રે માટે અવાજ આપવા મેં કિશોરકુમારનાં ઘણાં ગીતો સાંભળ્યાં હતાં: જાવેદ અલી
6th March, 2021 15:26 ISTતામિલ ફિલ્મ અરુવીની હિન્દી રીમેકમાં જોવા મળશે ફાતિમા
6th March, 2021 15:24 ISTઇન્ડસ્ટ્રીમાં માત્ર મેલ હીરોઝની ફિલ્મોને વધુ મહત્ત્વ આપવામાં આવે છે: અલંક્રિતા શ્રીવાસ્તવ
6th March, 2021 15:17 IST