Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સરદાર ઉધમ સિંહનું શૂટિંગ પૂરુ કર્યું વિકી કૌશલે

સરદાર ઉધમ સિંહનું શૂટિંગ પૂરુ કર્યું વિકી કૌશલે

29 December, 2019 12:45 PM IST | Mumbai

સરદાર ઉધમ સિંહનું શૂટિંગ પૂરુ કર્યું વિકી કૌશલે

વિકી કૌશલ

વિકી કૌશલ


વિકી કૌશલે ‘સરદાર ઉધમ સિંહ’નું શૂટિંગ પૂરુ કરી લીધુ છે. જલિયાંવાલા બાગની એ ઘટના બાદ પંજાબનાં ભુતપૂર્વ ગવર્નર માઇકલ ઓ’ ડાયરની સરદાર ઉધમ સિંહે હત્યા કરી હતી. જલિયાંવાલા બાગની ઘટના ૧૯૧૯ની ૧૩ એપ્રિલે ઘટી હતી. ત્યાર બાદ જનરલ ડાયરની હત્યા કરવા બદલ ઉધમ સિંહને ૧૯૪૦ની જુલાઈમાં ફાંસીની સજા આપવામાં આવી હતી. આ ફિલ્મનું શૂટિંગ વિવિધ દેશોમાં કરવામાં આવ્યુ છે. ફિલ્મમાં વિકી લીડ રોલમાં જોવા મળશે.

આ પણ વાંચો : રણવીર સિંહ, વિકી કૌશલ અને ભૂમિ પેડણેકરના કામ પર ફિદા છે કંગના રનોટ



આ ફિલ્મ ૨૦૨૦ની બીજી ઑક્ટોબરે રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનાં ડિરેક્ટર શૂજિત સરકાર છે. વિકી કૌશલે ફિલ્મની ટીમ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

29 December, 2019 12:45 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK