Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સાન્યા મલ્હોત્રાને ડેટ કરવાની અફવા પર ફાતિમા સના શેખે કહ્યું...

સાન્યા મલ્હોત્રાને ડેટ કરવાની અફવા પર ફાતિમા સના શેખે કહ્યું...

20 June, 2020 09:23 PM IST | Mumbai Desk
Agencies

સાન્યા મલ્હોત્રાને ડેટ કરવાની અફવા પર ફાતિમા સના શેખે કહ્યું...

સાન્યા મલ્હોત્રા, ફાતિમા સના શેખ

સાન્યા મલ્હોત્રા, ફાતિમા સના શેખ


સાન્યા મલ્હોત્રા અને ફાતિમા સના શેખ એકબીજાને ડેટ કરી રહ્યાં છે એવી ચર્ચા ચાલી રહી છે. જોકે આ વાતને રદિયો આપતાં પોતે સારા ફ્રેન્ડ્સ હોવાનું જણાવ્યું છે ફાતિમાએ. એ વિશે ફાતિમાએ કહ્યું હતું કે ‘અમે ખૂબ હસ્યાં હતાં. અમે સારા ફ્રેન્ડ્સ છીએ એનો લોકોએ ખોટો અર્થ કાઢ્યો છે. હું સાન્યા પાસેથી ઘણુંબધું શીખી છું. સાન્યા દરેક બાબતને સ્પષ્ટ રાખવા માગે છે. તે અંતર્મુખી છે અને હું બહિર્મુખી છું. હું પોતાની જાતને સંભાળતાં શીખી છું. કામ પ્રતિના તેના સમર્પણમાંથી પણ હું ઘણુંબધું શીખી છું.’


Whatsapp-channel Whatsapp-channel

20 June, 2020 09:23 PM IST | Mumbai Desk | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK