Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વિશાલ ભારદ્વાજના વિડિયો સૉન્ગને ડિરેક્ટ કર્યો ફાતિમા સના શેખે

વિશાલ ભારદ્વાજના વિડિયો સૉન્ગને ડિરેક્ટ કર્યો ફાતિમા સના શેખે

03 September, 2020 06:41 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિશાલ ભારદ્વાજના વિડિયો સૉન્ગને ડિરેક્ટ કર્યો ફાતિમા સના શેખે

ફાતિમા સના શેખ

ફાતિમા સના શેખ


ફિલ્મમેકર વિશાલ ભારદ્વાજના મ્યુઝિક વિડિયો ‘પલકેં ખોલો’ને ફાતિમા સના શેખે ડિરેક્ટ કરીને ડિરેક્શનમાં હાથ અજમાવ્યો છે. આ ગીતને વિશાલ ભારદ્વાજે ગાયું અને કમ્પોઝ કર્યું છે. ગીતમાં વિશાલ ભારદ્વાજની ડૉગી બિજલી પણ જોવા મળશે. આ ગીત વિશે ફાતિમાએ કહ્યું હતું કે ‘આ ગીત વર્તમાનના સંકટના સમયમાં આપણી આસપાસના લોકોની પ્રશંસા કરવા માટેનું છે. હું પહેલેથી જ વિશાલ સરને કહેતી હતી કે મારી સાથે ફિલ્મ બનાવો. જોકે તેમણે જ્યારે મને આ ઑફર કરી તો મેં તરત હા પાડી દીધી હતી. વિશાલ સરે મારી સલાહ માગી હતી. બાદમાં તો તેમણે મને આ મ્યુઝિક વિડિયો મારી ઇચ્છા પ્રમાણે બનાવવાની પૂરી સ્વતંત્રતા આપી દીધી હતી. ગીતમાં તમને બિજલી પણ જોવા મળશે. તે ખૂબ લકી છે કે તે વિશાલ ભારદ્વાજના મ્યુઝિક વિડિયોમાં એન્ટ્રી કરવાની છે. જો તેને વધારે મહત્ત્વ આપવામાં આવશે તો મને એક મમ્મી તરીકે તેના પર ગર્વ થશે.’


Whatsapp-channel Whatsapp-channel

03 September, 2020 06:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK