ફરહાન અખ્તર છે ભારે સાહસિક, જુઓ તસવીરો

Published: 10th December, 2012 07:44 IST

ફરહાન અખ્તર અને તેની પત્ની અધુના બહુ જ સાહસિક છે અને તેમને ઍડ્વેન્ચર સ્ર્પોટ્સનો બહુ શોખ છે. ગઈ કાલે ફરહાન અને અધુનાએ સ્પેનથી આવેલા સ્કાયડાઇવર્સની કંપનીમાં આમ્બી વૅલી સિટીમાં સ્કાયડાઇવિંગની મજા માણી હતી.





તસવીરો : શાદાબ ખાન

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK